મોડાસા : મોસીનભાઈ સૈયદની 4 વર્ષની પુત્રી જોયા ફાતમાંએ રમજાન માસનો પહેલો રોજો રાખ્યો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પવિત્ર રમજાન માસમાં મોડાસાના મોટી વાટમાં રહેતા મોસીનભાઈ સૈયદની પુત્રી જોયા ફાતમાં ઉંમર વર્ષ 4. રમજાન માસનો પહેલો રોજો રાખતા સ્નેહીઓ અને મિત્રોએ પવિત્ર રમજાન માસના રોજાની મુબારકબાદી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here