મોડાસા ટાઉન પોલીસે મારૂતિ સ્વીફ્ટ ડિઝાયર ગાડીમાં લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા શ્રી સાહેબ સેફાલી બાર વલ સાહેબ અધિક્ષક અરવલ્લી મોડાસા તથા શ્રી કે.જે ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોડાસા વિભાગ મોડાસા નાઓએ અરવલ્લી જિલ્લામાં તથા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિસની બદી નેસ્ત નાબુદ કરવા તથા આગામી ના જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને વાહન ચેકિંગ રહેવા સુચના આપેલ હોય જે માર્ગદર્શન હેઠળ મારૂતિ સ્વીફ્ટ ડિઝાયર ગાડી રજી નં GJ 27 TD 4537 મા ભારતીય બનાવટની વિદેશી દારૂ ઓફિસર ચોઇસ ક્લાસિક વિસ્કી ની બોટલ નંગ. ૪૮ કી.રૂ.૨૮.૮૦૦.તથા સ્વીફ્ટ ગાડી ની કી. રૂ.૪.૦૦.૦૦૦/_મળી કુલ કિ.રૂ.૪. ૨૮.૮૦૦/_ ના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here