માલપુર પોલીસ સ્ટેશન ખાતેદાખલ થયેલ એટ્રોસીટી એકટ જેવા ગંભીર ગુન્હાના નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી અરવલ્લી જીલ્લા એસ.ઓ.જી.પોલીસ ટીમ.

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

નાયબ પોલીસ મહાનનરીક્ષક શ્રી નવરેન્ર યાદવ સાહેબ ગાંધીનગર નવભાગ ગાંધીનગર તથા પોલીસ અનધક્ષક શ્રી શૈફાલી બારવાલ સાહેબ અરવલ્લી-મોડાસા નાઓ ધ્વારા અરવલ્લી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓનેશોધી કાઢી કાયદેસર કાયયવાહી કરવા સુચના આપવામાં આવેલ.
ઉપરોકત સુચના અન્વયેશ્રી સી.એફ.રાઠોડ I/C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી મોડાસા-અરવલ્લી નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલ માગયદશયન મુિબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન નવસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો નરેન્રનસિંહ ૫દમનસિંહ બ.નં.૧૭૫ તથા અ.હે.કો પ્રફુલકુમાર નવરમભાઇ બ.નં.૩૯૦ નાઓને અંગત રાહે સંયુકત બાતમી હકીકત મળેલ કે, માલપુર પોલીસ સ્ ટેશન પાટય એ. ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૬૨૨૦૬૦૬/૨૦૨૨ ઇ.પી.કો.
કલમ. ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી સીટી એક્ટ ની કલમ.૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-અ)
મુિબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી પ્રનવણભાઇ નાંનાભાઇ ખાંટ ઉ.વ.૨૪ રહે.ઉભરાણ, તા.માલપુર, જી.અરવલ્લી નાઓ મોડાસા નવીન બનતા બસ ડેપો નજીકથી ૫સાર થઇ રહેલ છે જે ઓને ૫કડી લઇ સદરી આરોપીનેસી.આર.પી.સી. કલમ.૪૧(૧) આઇ મુિબ આિરોિ ક.૧૦/૩૦ વાગેઅટક કરી આગળની વધુતપાસ સારૂ માલપુર પોલીસ સ્ટેશન ખાતેસોં૫વા તિવીિ હાથ ધરવામાં આવેલ છે.
આમ એસ.ઓ.જી. અરવલ્લી મોડાસા ટીમ દ્વારા એટ્રોસીટી એકટ જેવા ગંભીર ગુન્હાના નાસતા ફરતા આરોપીનેઝડપી લઇ સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.
૫કડાયેલ આરોપી-
પ્રનવણભાઇ નાંનાભાઇ ખાંટ ઉ.વ.૨૪ રહે.ઉભરાણ, તા.માલપુર, જી.અરવલ્લી કામગીરી કરનાર ટીમ-
(૧) શ્રી.સી.એફ.રાઠોડ I/C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.અરવલ્લી મોડાસા
(૨) અ.હે.કો નરેન્રનસિંહ ૫દમનસિંહ બ.નં.૧૭૫
(૩) અ.હે.કો પ્રનવણનસિંહ રણજીતનસિંહ બ.નં.૩૦૭
(૪) અ.હે.કો દદલી૫ભાઇ રામાભાઇ બ.નં.૩૪
(૫) અ.હે.કો પ્રફુલકુમાર નવરમભાઇ બ.નં.૩૯૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here