બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડાસર ગામે જુગાર રમતા સકુનીઓ ઝડપાયા…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

તારીખ ૦૬/૧૦ /૨૧ બોડેલી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડાસર ગામે જુગાર રમતા પર પોલીસની રેડ બોડેલી પોલીસ ને ચોક્કસ બાતમી મળતા બોડેલી પોલીસ તાત્કાલિક એક્શન લઈને બોડેલી ના મોડાસર ગામ ની વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં ઓરડીની પાછળ જુગાર રમતા છ જુગારીયા ઓને બોડેલી પોલીસ ઝડપી પાડયા હતા તેઓની સાથે ૧૦૧’૪૯૦ રૂપિયાના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here