રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની સરકારી હોસ્પિટલ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામા આવ્યું…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

શહેરની સરકારી હોસ્પિટલ ખાતેમોક દ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અવારનવાર આગના બનાવો બનતા હોય છે જેને લઇને આરોગ્ય મંત્રી ની સૂચના હેઠળ દર મહિનાની છઠ્ઠી તારીખે મોક ડીલ નું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજરોજ 6તારીખ હોય જેના અનુસંધાને મોક ડીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સિંગ સ્ટાફ તથા ધોરાજી હોસ્પિટલનો સ્ટાફ તથા પોલીસ સ્ટેશન તથા ફાયરની ટીમ તથા મામલતદાર સ્ટાફ હાજર રહ્યા હતા અને આગ થી બચવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માં આગ લગાડવામાં આવી હતી અને ફાયર ફાઈટર દ્વારા આગને બુઝાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here