બોડેલીના મોડાસર ચોકડી પાસે લકઝરી બસ અને હાઈડ્રો ક્રેઈન વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોને ઇજા…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

બોડેલીના મોડાસર ચોકડી પાસે લકઝરી બસમાં અને હાઈડ્રો ક્રેઈન વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ મુસાફરોને ઇજા થતા સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા બનાવની બોડેલી પોલીસને થતા પોલીસ સ્થળ પર પોહચી અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here