અરવલ્લી : બાયડ તાલુકાના વાઘવલ્લા ગામે મોટા જથ્થામાં ગાઝાના છોડનું વાવેતર મળી આવ્યું

બાયડ, (અરવલ્લી) વસીમ શેખ :-

વાઘવલ્લા ગામની સીમમાં 5 થી વધુ ખેતરમાંથી ગાઝાના છોડનું વાવેતર ઝડપ્યું

ઘટના સ્થળે અરવલ્લી LCB ,SOG તેમજ બાયડ પોલીસ મથકના PSI સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ગત મોડી રાતથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી અન્ય જગ્યાએ પણ તાપસ હાથ ધરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here