બનાસકાંઠા : થરા પોલીસની વધુ એક સફળતા.. મંદિરમાં ચોરી કરનાર ઈસમોને ઝડપી પાડ્યો…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ઝડપાયેલા આરોપીઓમાં સોમાજી જેહાજી જાતે ઠાકોર રહે નોખા તાલુકો દિયોદર, પ્રતાપજી બળવંતજી ઠાકોર રહે દાદરા તાલુકો સમી તરસંગજી બળવંતજી ઠાકોર રહે દાદરા તાલુકો સમી અજયજી સ/ ઓ સોમાજી જેહાજી જાતે ઠાકોર રહે નોખા, ચારે આરોપીઓ ને જેલના સળિયા પાછળ ધકેલી ને આગળ ની કાર્યવાહી ચાલુ…

નાથપુરા ગામે સીકોતર માતાના મંદિર ની ચોરી નો ભેદ ઉકેલાયો

થરા પોલીસ ની કામગીરી થી ભક્તો માં આનંદ ની લાગણી છવાઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here