બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના..

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસામાં ટ્યુશન કલાસ ચાલવનારે સગીર વિદ્યાર્થી ની પર દુષ્કર્મ આચર્યું..

ડીસા માં શિક્ષકે ટ્યુશન આવતી સગીર વિદ્યાર્થીને ખાનગી ગેસ્ટ હાઉસમાં લઈ જઈને નગ્ન ફોટો પાડી દુષ્કર્મ આચર્યું..

ઘરે ભણાવવા માટે જતા શખ્સે સગીરા ને હોટલ માં લઈ જઈ અશ્લીલ ફોટા પાડયા..

ડીસા ઉતર પોલીસ મથકે જય ટાંક નામ ના શખ્સ સામે નોંધાઇ દુષ્કર્મ ની ફરિયાદ..

જય દિનેશભાઇ ટાંક ની અટકાયત કરી ડીસા ઉત્તર પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here