પાવીજેતપુરની સન રાઈસ સ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72 માં જન્મદિવસના “સેવા પખવાડિયા” અંતર્ગત શાળાની બાળકીઓના હિમોગ્લોબીન ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

આજરોજ પાવી જેતપુરની સન રાઈસ સ્કૂલમાં ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના 72 માં જન્મદિવસ ના “સેવા પખવાડિયું” અંતર્ગત શાળાની બાળકીઓને હિમોગ્લોબીન ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટા ઉદેપુર ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ઉપપ્રમુખ અંકિત કુમાર શાહ, પૂર્વ ઉપપ્રમુખ જશુભાઈ રાઠવા, સિનિયર આગેવાન ગોવિંદભાઇ રાઠવા જીલ્લા પંચાયત સદસ્ય નયનાબેન, મહિલા મોરચા ના મહામંત્રી સ્મિતાબેન, નયનાબેન, માહિલામોરચા ઉપ પ્રમુખ રમીલાબેન ડોક્ટર સેલ ના સહ કન્વીનર ડૉ. મુકેશ ભાઈ સોની,કૈલાશબેન ,શાળા ના પ્રિન્સિપાલ દામિની બેન તેમજ કુણાલ શાહ સૌ શિક્ષક ગણ અને વિધ્યાર્થીની ઓ હાજર રહ્યા હતા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here