ધોરાજી શહેર નગરપાલિકા કચેરીની મુલાકાત લેતા રિજિયોનલન કમિશનર વરુણ સાહેબ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી નગરપાલિકા ખાતે રીજીયોનલ કમિશનર દ્વારા કર્મચારીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી નગરપાલિકાના ચીફ ઓફિસર દવે સાહેબ તેમજ પ્રમુખ અંજનાબેન ભાસ્કર તથા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ડી એલભાષા સાહેબ તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મુલાકાત કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here