ખેડા જીલ્લાના મહુધા ખાતે આજરોજ મહુધા તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક યોજવામાં આવી

મહુધા,(ખેડા)

મહુધા કોંગ્રેસ પક્ષ દ્વારા મોંઘવારી ના વિરોધમાં મહુધા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ

મહુધા શહેરમાં આવેલ ખડાયતિવાળી માં આજ રોજ મિટીંગ બોલાવી હતી

મહુધામાં આવેલી ખડાયતા વાડી ખાતે યોજાયેલી કારોબારી મીટીંગમાં અગ્રણીઓ,કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં જિલ્લા કોગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ઝાલા,ખેડા જિલ્લા મહિલા પ્રમુખ સુધાબેન, ચૌહાણ કઠલાલ અને કપડવંજ વિધાનસભા ધારાસભ્ય કાળુસિહ ડાભી,અને બાલાસિનોર ના ધારાસભ્ય અજીતસિંહ મહુધા તાલુકાના વિપક્ષ નેતા ચિરાગભાઈ સોઢાપદેશ પતીનિધિ અતુલભાઈ પટેલ પતિનિધિ પદેશ દિલીપભાઈ સોઢા,મહુધા મત વિસ્તારના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર,મહુધા નગરપાલિકાના સભ્યો અને મહુધા તાલુકાના સરપંચો સહિત મહુધા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here