ધોરાજીમા નગરપાલિકા દ્વારા આવાસ યોજના અંગે લેખિત રજૂઆત કરતા રાજુભાઈ બગડા

ધોરાજી2,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જીલ્લા ના ધોરાજી નગરપાલિકા કચેરી દ્વારા આવાસ યોજના ના લાભાર્થી ઓને થતો અન્યાય જે આવાસ યોજના ના લાભાર્થી ઓ પાસે થી ઓનલાઇન સબપલોટીગ ના ત્રણ થી આઠ હજાર અને જે આ આવાસ યોજના ના લાભાર્થી ઓ પાસે થી મકાન નો નકશો બનાવવા ના પાંચ થી દસ હજાર લેવમા આવેછે અને લાભાર્થી ને આ આવાસ યોજના ની જરૂરિયાત છે તેને નથી આપતા અને તેમના મામા માસી ને અને પોતાના આકા વોના નજીક ના ઓના અને સભ્યો ના નજીક ના ઓના પાસ કરેછે ત્યારે સાચા હકદાર રહી જાયછે અને સાચા હકદાર ના ધરે ભલે પંદર થી વીસ વર્ષ થી ચોમાસા દરમિયાન પાણી ટપકે અને ધરની અંદર પાણી ભલે ધુસી જાય છે ત્યારે આવા દરેક લાભાર્થીઓને આવાસ યોજના નો લાભ મળે ત્યારે ગરીબો અને મધ્યમવર્ગ ને મુસકેલી નો સામનો નો કરવો પડે ત્યારે આ મુદ્દે રાજકોટ જીલ્લા ના ધોરાજી ના પત્રકાર રાજુભાઈ બગડા એ લાગતા વરગતા તંત્ર ને અને નેતા વોને લેખીત મા જાણ અને રજુઆત કરેલ છે જરૂર પડે ત્યારે કોર્ટમાં જવાની પણ તૈયારી કરેલ છે ત્યારે જરૂરીયાત મંદ લોકો ને આવાસ યોજના નો લાભ જડપ થી મળી સકતો નો હોવાથી લોકો ને અને લાભાર્થી ને ખોટીરીતે કયાય પૈસા નો આપવા પડે અને પારાવારીક મુશ્કેલી નો સામનો કરવો પડેછે તેથી આ બાબતે યોગ્ય કરી તાત્કાલિક મુશ્કેલી દૂર કરવા માટે પત્રકાર રાજુભાઈ બગડા એ એક નાનકડો પ્રયત્ન કરેલ છે ત્યારે ધોરાજી આવાસ યોજના મા જેજે લાભાર્થી ખોટી રીતે હેરાનગતિ થતી હોય તો મારો સંપર્ક કરો જેનુ તાત્કાલિક નીરાકરણ થાય તેવા પ્રયત્નો કરીશ તો જેકોય આવાસ યોજના મા ખોટી રીતે ભોગ બનેલા હોય તેવા લાભાર્થી મારા મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરો ૯૯૭૯૭૫૫૯૫૪

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here