ધોરાજીમાં 3 દિવસથી સફાઈ કામદારોના પ્રતીક ઉપવાસ…

ધોરાજી,(રાજકોટ) રાજુબ્યાઈ બગડા :-

3 માગણી સાથે ઉપવાસ આંદોલન, માંગ નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી

ધોરાજી નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો ને 1 મહિનો કામ 1 મહિનો છુટા કરી ને કામ કરાવવા માં આવે છે

કામદારો ની માંગ કે કાયમ માટે માટે રોજમદારો તરીકે કામ આપવામાં આવે, રોસ્ટર પદ્ધતિ મુજબ ભરતી કરવામાં આવે

સફાઈ કામદારો ને કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ કરી હતી

જો માગ નહિ સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here