ધોરાજીની સરકારી હોસ્પિટલમાં કાર્યરત ફિઝીયોથેરાપી વિભાગ દર્દીઓ માટે આશીર્વાદ સમાન…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ગોઠણના દુ : ખાવા , ફ્રેકચર , પેરાલીસીસ સહિતની અપાતી સારવાર ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે છેલ્લા ત્રણ મહીના થી ફિઝીયોથેરાપી વિભાગ કાર્યરત થયેલ છે . આધુનિક સાધનોથી સજ્જ આ ફિઝીયોથેરાપી વિભાગમાં ડો.નિતાબેન ધમર પોતાની સેવાઓ આપી રહ્યા છે . સવારથી આખો દિવસ આ ફિઝીયોથેરાપી વિભાગ કાર્યરત હોય છે . જેમાં ગોઠણ ના દુ ખાવાની સારવાર , પેરાલીસીસ , ફ્રેકચર પછીની સારવાર , સ્નાયુનો દુ : ખાવો , જન્મજાત ખોડખાપણ , મોઢા ઓછા ખુલતા હોય તેની સારવાર કરવામાં આવે છે . ધોરાજી સરકારી હોસ્પિટલમાં ફિઝીયોથેરાપી વિભાગ દર્દીઓ માટે આશીર્વાદરુપ છે . રોજના ત્રીસ થી ચાલી લોકો લાભ લે છે એમ ડોક્ટર નીયાદી મા જણાવેલ હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here