થરા આજુબાજુ અંબિકા જિનની બાજુમાં અકસ્માત ની ઘટના…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

જાણવા મળેલ માહિતી મુજબ અકસ્માત ના ઘટના માં ઘાયલ થયેલ લોકો રાણકપુર અનેખિમાણા ના રહેવાશી હોવાનું માલુમ પડેલ સે..
આ અકસ્માત માં એક 14 માસની બાળકી નું ઘટના સ્થળે મુત્યુ નીપજ્યું હતું..
આ અકસ્માત ઘટના માં આશરે સાત જણા ઘાયલ થયેલ હોય.. મુત્યુ પામેલ બાળકી પૂજાબેન મનશુખજી ઠાકોર રહે. ખિમાણા બાળકી નું પીએમ અર્થે રેફરલ હોસ્પિટલ થરા ખાતે પ્રાઇવેટ વાહન દ્વારા લાવવામાં આવેલ..

ઘાયલ થયેલ.. આશાબેન.. (32વર્ષ )જોશનાબેન.(35) બાલાજી(.35) ભાવેશભાઈ.(24)અનિલભાઈ બાળક.(4 વર્ષ )અજયસિંહ બચુભા. (23વર્ષ )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here