ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
ડીસા શહેર તેમજ જિલ્લામાં ઠંડી નુ પ્રમાણ વધતુ જાય છે ઉત્તર ભારતમાં હીમ વર્ષા થતાં સમગ્ર જિલ્લામાં ના વાતાવરણમાં ઠંડા પ્રસરતા બરફીલા પવનની ગતિ વધતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચ્યો ઠંડી માં રક્ષણ મળે તે માટે ગરમ કપડાં અને તાપણા નો સહારો લેવો પડે છે..