ડીસા તાલુકાના સમૌમોટા ગામના યુવાનો દ્રારા ઉતરાયણ નિમિતે ગાયો માટે ઘાસની વ્યવસ્થા કરવામાં આવી…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આજે ઉતરાયણ માં દાન નું અનેરું મહત્વ હોય ગામ ના કેટલાક યુવાનો એ ફાળો એકઠો કરી ગાય માતાઓ માટે ઘાસ ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગૌ સેવા સમિતિ દ્વ્રારા પણ ઉત્તરાયણ ના દોરી થી ઘાયલ થાય તો પક્ષી ની સારવાર માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here