ડીસા જિલ્લા આપના કાર્યલય ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીના અધયસથાને બુથ લેવલની બેઠક યોજાઈ…!

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી દ્વારા મજબૂત બને તે હેતુથી ડીસા જિલ્લા કાર્યલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી ના અધયસથાને બુથ લેવલ ની બેઠક લેવાઈ હતી જેમાં ડીસા શહેર પ્રમુખ શ્રી દ્વારા શહેરના દરેક વોર્ડ પર આવેલ બુથ લેવલ મુકવામાં આવેલ હોદોદારોની નિમણુંક કરવામાં આવેલ હોદોદારો નું લીસ્ટ પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી સમક્ષ સોંપવામાં આવ્યું હતું જ્યારે ડીસા શહેરમાં કુલ 86 બુથ આવેલ છે અને દરેક બુથ પર કાર્યકર્તાઓ બનાવી આમ આદમી પાર્ટીને વધું મજબૂત બનાવા માટે પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી દ્વારા ઉપસ્થિત શહેરના હોદેદારો ને સુચનાઓ આપવામાં આવી હતી વિધાનસભાની ચૂંટણી આવતાં પહેલાં ડીસા શહેર અને તાલુકામાં અનેક સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે દરેક હોદેદારો લોકોને ઘરેઘર પહોંચી આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગતા તમામ લોકોને જોડાવા માટે પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી ભાવભર્યું આમંત્રણ પાઠવું હતું જ્યારે આજે યોજાયેલ બુથ લેવલ બેઠકમાં ડીસા શહેરના પ્રમુખ સુભાષભાઈ ઠક્કર સહીત તમામ હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જિલ્લા પ્રમુખ ડો રમેશભાઈ તથા મહામંત્રી હષદભાઈ પટેલ નગરપાલિકા સદસ્ય વિજયભાઈ દવે સાથે મોટીસંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here