ડીસાના ખેટવા પાટિયા નજીક અકસ્માતની ઘટના…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત 10થી વધુ ઘાયલ.

.2 મૃતકો કાંકરેજ તાલુકાના હોવાનું આવ્યું સામે…

ઘટનાની જાણ પોલીસણે થતા ભીલડી પોલીસ પહોંચી ઘટના સ્થળે…

મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ભીલડી સરકારી હોસ્પીટલ તો ઘયલોને ખાસેડાયા ધારપુર સારવાર અર્થે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here