જૂનાગઢ : માળીયા હાટીનામાં 18 કલાક માં 8. ઇચ વરસાદ પડતાં મેઘલ નદી બે કાંઠે… પ્રથમ વરસાદ માંજ મેઘલ નદીમાં પુર આવ્યું

જૂનાગઢ, મયુર કૉદાવલા :-

માળીયા હાટીના માં ગઈ કાલ ના બપોરે એક વાગ્યા થી આજે સવાર ના આઠ વાગ્યા સુધી માં 8 ઇચ વરસાદ ખાબક્યો છે.
આખી રાત વીજળી ના તડકા ભડાકા મેઘ ગર્જના ચાલુજ હતા, માળીયા હાટીના ની મેઘલ નદી બે કાંઠે વહી રહી છે
નદી માં પુર આવ્યું છે. બંને બેઠા પુલો પાણી માં ગરકાવ થઈ ગયા છે
મેઘલ નદી માં ખોડીયાર નો પણો અને મહાદેવ ( સંકર બાપા ની લિંગ ) પણ ડૂબી ગઈ છે
પટેલ સમાજ પાસે ના બધા વિસ્તારો રણછોડ નગર સકતી નગર શ્રી નાથાજી નગર તેમજ સ્ટેશન રોડ ઉપર ગામ.ની વાચો વચ થી પસાર થતા હોકલા માં પાણી ભરાઈ ગયા છે
આમ પ્રથમ વરસાદ પડતાં માળીયા હાટીના જળબંબાકાર થઈ ગયું છે, નીચાણ વારા વિસ્તારો માં ચારે કોર પાણી ભરાઈ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here