જીલ્લા કક્ષાના ખેલમહાકુંભમા નાલંદા વિદ્યાલયનો ધોરણ-૬ માં ભણતો સોલંકી આયુષે એથલેટિકની હરીફાઈમાં જીત મેળવી રાજય કક્ષાની સ્પર્ધામાં પોતાનું સ્થાન મેળવ્યું

ઘોઘંબા,(પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

આજરોજ રમત-ગમત સંકુલ  ગોધરા  ખાતે જીલ્લા કક્ષાના ખેલમહાકુંભમા નાલંદા વિદ્યાલયનો વિધાર્થી *સોલંકી આયુષ* *અંડર-૧૧ માં  એથ્લેટીકની દોડની સ્પર્ધામાં  *દ્વિતિય* સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
હતું.હવે તે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં આગળ જશે.
         જીલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં એથ્લેટીકની સ્પર્ધામાં વિજય મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. શાળાના તમામ  સ્ટાફ તથા આચાર્યશ્રી દ્વારા વિજેતા થવા બદલ વિજયી બનેલા આયુષને અભિનંદન પાઠવ્યા હતા તથા તેનું પ્રોત્સાહન વધાર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here