છોટાઉદેપુર પોલીસે ટોયોટા કંપનીની ઈનોવા ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

એમ.એસ.ભાડા I/C પોલીસ મહર્તાનરીક્ષક વડોદરા રેન્જ વડોદરા નાઓ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ ધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો ક્ડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવુતી/હેરાફેરી કરતા ઇસમો ઉ૫૨ વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર ૨ીતે નેત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીશ ઈન્સ્પેક્ટર એ.સી.પરમાર નાઓ ટાફ સાથે છોટાઉદેપુર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દ૨મ્યાન સાહેબનાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક ટોયોટા કંપનીની ઈનોવા ગાડી ૨જી.નંબ૨.MP-09-ZB-3478 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇને છોટાઉદેપુર તરફ આવનાર છે.તેવી ચોક્કસ બાતમી આધારે રંગપુર નાકા વોચ રાખી નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી ટોયોટા કંપનીની ઈનોવા આવતા તેનો ચાલક દુરથી પોલીસને જોઇ જતા ગાડી માંથી ઉતરી ભાગવા લાગેલ તેની પાછળ પીછો કરતા તે તથા તેની સાથેનો ઇસમ પકડાઈ ગયેલ જેથી ચંદરી ટોયોટા કંપનીની ઇનોવા નજીક જઈ જોતા ટોયોટા કંપનીની ઈનોવા ગાડી ૨જી.નંબ૨.MP-09-ZB -3478 ની છે તથા ડીકીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ પેટીઓ ભરેલ હોય જેથી બહાર કાઢી ગણી શ્વેતા ચલ સીલેક્ટ ડીલક્ષ વ્હી૨કી જે.કે એન્ટર પ્રાઈજ ૪૮૨-અ ગ્રોથ રોટ૨ પીથમપુર ડીસ્ટીક ધાર ૪૫૪૭૭૪ (એમ.પી) બેચ નંબ૨-૧૫ ના ૭૫૦ મી.લી.નાં અંગ્રેજી લેબલવાળા પ્લાસ્ટીકના કંપની શીલબંધ બોટલો જે એક પેટીમા નંગ-૧૨ લેખે કુલ પેટીઓ ૧૫ મળી કુલ બોટલો નંગ ૧૮૦ મળી આવેલ.જે એક બોટલની કિ.રૂ.૪૪૩/- લેખે કુલ બોટલો નંગ- ૧૮૦ ની કિં.રૂ.૭૯,૭૪૦/-ના મુદામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
–કબજે કરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલઃ
(૧) રોયલ સીલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી જેકે, એન્ટર પ્રાઈજ ૪૮૨ અ ગ્રોથ સેન્ટ૨ પીથમપુ૨
ડીસ્ટ્રીક ધા૨ ૪૫૪૭૭૪ ના ૧૫-બેચ નંબ૨ (પી.એમ)૭૫૦ મી ના.લી.બોટલ નંગ-૧૮૦
કિં.રૂ.૭૯,૭૪૦/
(૨) ટોયોટા કંપનીની ઇનોવા ગાડી ૨જી.નંબ૨.MP-09-ZB-3478_કિં.રૂ.૧૦,00,000/
(3) અંગ ઝડતીમાથી મોબાઇલ નંગ-૦૨ કી.,૧૦૦૦૦/
–પકડાયેલ ઇસમો –
(૧) ફરદીન યુથુશ ખાન ઉ.વ.૨૦ રહે ચાંદપુર બજાર ફળીયા તા,કઠીવાડા જી.અલી૨ાજપુ૨ (એમ.પી)
(૨) ગૌતમભાઇ (જરૂભાઇ ચૌહાણ ઉ.વ.૨૦ રહે. ચાંદપુર બીજોરીયા ફળીયા તા.કઠીવાડા
જી.અલીરાજપુર (એમ.પી)
-:સારી કામગીરી કરનાર :
નાનાયકડાકામકા
(૧) એ સી પરમાર પોલીન્સ ઇન્સ્પેકટ૨ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન (૨) અ પો.કો ઉનડભાઈ ૨ામભાઈ બ.નં-૧૬૦ (૩) અ.પો.કો અરવિંદસંહ મકર્તાસંહ બ.નં ૧૧૪
(૪) આ.પો.કો શંક૨ભાઇ જેહાભાઈ બ.નં-૮૨૧

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here