ઘોડાઝેર ગામની બે બાળકોની માતાને ભગાવી જતા પોલીસ ફરિયાદ…

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામની સુરેખાબેનને ધાકધમકીઆપી લલચાવી ફોસલાવીને ગામનો સુનીલ સમસુ ભુરીયા ભગાવીને ગયો સુરેખાના પતિની ધાનપુર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ બનાવની જાણકારી મુજબ ધાનપુર તાલુકાના ઘોડાસર ગામમાં રહેતા રતનભાઇ ધનાભાઈ ભુરીયાની પત્ની સુરેખા બેનને ફળિયામાં રહેતો સુનિલ સમજુભાઈ ભુરીયાએ લલચાવી ફોસલાવી ધાગધમકી આપીને ભગાવી જતા સુરેખાબેન ના પતિએ ધાનપુર પોલીસ સ્ટેશનમાં આપી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. બે મહિના જેટલો સમય સુરેખાબેનને ભગાવીને લઈ જનાર સુનિલ સમજુ ભુરીયા પોલીસની પકડથી હાલ ફરાર શું ધાનપુર પોલીસ ભગાવનારને ક્યારેય પકડમાં લેશે શું ગરીબ કુટુંબની બાયને ભગાવનાર માથા ભારે સુનિલભાઈ સમજુભાઈ ભુરીયાની પોલીસ સાથે શું સાટ ગાંઠ છે કેમ બે બે મહિના થયા છતાં ભગાડી જનાર કેમ પોલીસની પકડથી કેમ દૂર આજે પીડિત પરિવારની મીડિયાએ રુબરુ મુલાકાત કરતા સૂરેખાબેન ને ભગાવનાર સુનિલ સમજુ ભુરીયાનો કર્યો પર્દાફાસ ઘોડાઝર ગામના રતનભાઇ ધનાભાઈ ભુરીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે મારી પત્ની સુરેખાની માહિતી આપનારને 10,000 નું ઇનામ આપવામાં આવશે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here