ઉનાળામાં ફળનો રાજા કેરીના પાકને માવઠામાં લાગેલા મોંઘવારીના મારમાં પણ મોરબીમાં ગ્રાહકોની તેજ રફતાર રહી !!!

મોરબી, આરીફ દીવાન :-

મોરબીમાં વિવિધ વિસ્તારોમાં કેરી કચ્છની કેરી જુનાગઢ ગીર ની કેરી નું વેચાણ કરતા વેપારીઓ કહે છે કે માવઠાના કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે પરંતુ કેરી ખાવાના શોખીન માં સ્વાદ મા નુકસાન બહુ દેખાતું નથી મોરબીના નવા બસ સ્ટેશન રોડ રવાપર રોડ મોટી શાકમાર્કેટ અને માધાપર વિસ્તારમાં પણ ફળ ફ્રૂટના વેપારીઓમાં મોટાભાગે મંદી જેવું છે પરંતુ ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા કહેવાતું કેરીનું ફળ ચાખવાનું સ્વાદ માં મીઠાશ યથાવત રહી છે કારણકે અનમોલ ગુણ ધરાવતું ઉનાળામાં ફળોનો રાજા કેરી માં વિવિધ પ્રકારના ગુણો ધારીફળ મેંગો કેરીનું આગમન થયું છે હાલ હવામાનની આગાહી અંતર્ગત મોટાભાગે કેરીના વૃક્ષો નાસ્તો નાબૂદ થતા કેરીના બગીચાના માલિકોને મોટું નુકસાન રહ્યું છે પરંતુ મોરબીમાં અફસાના બેન આશિક સુમરા એ જણાવ્યું છે કે તેઓ સાતથી આઠ વર્ષથી કેરીનો વેચાણ વેપાર કરી રહ્યા છે જે ગીરના ધાવા ની પ્રખ્યાત કેરી નું બજાર દર વર્ષની જેમ આ વર્ષે પણ યથાવત રહ્યું છે આજે પણ મોરબી ખાતે આવેલા નવા બસ સ્ટેન્ડ સામેના સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા પાસે કેરીનો સ્ટોર ચલાવતા સુમરા અફસાના બેન વધુમાં જણાવે છે કે તેઓને ત્યાંથી વિવિધ ગ્રામ્ય વિસ્તારના લોકોથી લઈ શહેરના મોટાભાગના વિશ્વાસુ જાણીતા ગ્રાહકો ધાવ ગીર ની પ્રખ્યાત કેરીના સ્વાદ થી પરિચિત હોય તેથી તેની સસ્તી મોંઘી નો પ્રશ્ન પૂછ્યા વગર સ્વાદ માં યથાવત રહેલ ફળોનો રાજા કેરી ના કાયમી ઘરાકો નિયમિત ખરીદી કરવા આવી રહ્યા છે જે અફસાના બેન સુમરા નહીં નફો નહીં નુકસાની સ્વાદમાં સવાધિષ્ઠ ધાવ ગીર ની પ્રખ્યાત કેરીનું વેચાણ પર ડે 40 થી 50 પેટી નું વેચાણ કરી રહ્યા છે એક પેટીમાં પાંચ કિલો નું વજન રહ્યું છે જેનો ઘરાકો ફિક્સ બાંધેલા હોવાથી મોટાભાગે ભાવ પૂછવાનો રહેતો નથી પરંતુ હાલ બજાર 250 થી 300 ની કિલો સુધીની કેરી બજારમાં વેચાણ ચાલી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here