ઘોઘંબા તાલુકાના રાયણના મુવાડા પાસે બાઈક સ્લીપ ખાતા એક વ્યક્તિનું મોત…

ઘોઘંબા,(પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

ઘોઘંબાના રાયણ મુવાડા પાસે હાલોલ તરફ જતા જરોદના સલીમ ભાઈ વોહરા અને સંગીતા બહેન પરમાર બન્ને બાઈક ઉપર બેસી હાલોલ તરફ જઈ રહ્યા હતા તે સમયે બાઈક ચલાવનારએ સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા બાઇક સ્લીપ ખાતા પાછળ બેઠેલા સંગીતા બહેનને માથાના ભાગે ઈજા પહોંચી હતી જ્યાં તેમનું મોત થયું જ્યારે બાઈક ચાલકને ગંભીર ઈજા થતા વડોદરા રીફર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here