અરવલ્લીની મહિલા કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માત માં મોત

મોડાસા,(અરવલ્લી) વસીમ શેખ :-

મહિલા કોન્સ્ટેબલ રેખા બેન ખાંટ ગાંધીનગર ટ્રેનિંગ પુરી કરી એક્ટિવા પર વતન આવતા હતા.

દહેગામ પાસે એક્ટિવા અને અજાણ્યા વાહન સાથે થયો અકસ્માત

તેમના મૃતદેહ ને વતન મેઘરજ ના ઉકરડી લેવાયો

અરવલ્લી પોલીસ દ્વારા મૃતાત્મા ને ગાર્ડ ઓફ ઓનર અપાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here