ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

લો આવી ગઈ ચૂંટણી પહેલો તબક્કો તારીખ ૧ ડિસેમ્બર ૨૦૨૨
બીજો તબક્કો તારીખ ૫ ડિસેમ્બર ૨૦૨૨
ચૂંટણીનું પરિણામ તારીખ ૮ ડિસેમ્બર ૨૦૨૨
૪,૯ કરોડ મતદાતા મતદાન નો કરશે ઉપયોગ
રાજ્ય મા ૩,૨૪ લાખ નવા મતદારો નોંધાયા
પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકોનું મતદાન થશે જેમા સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત ની બેઠક નો સમાવેશ થાય છે જ્યારે ૫ ડિસેમ્બર ના બીજા તબબકે ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાત ની ૯૩ બેઠકો નૂ મતદાન થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here