જાંબુઘોડા તાલુકાના ડુમા ગામે ભ્રષ્ટાચારના આક્ષેપ બાબતે તાલુકા પંચાયતમાં ધરણા કરવા જતા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી..

જાંબુઘોડા,(પંચમહાલ) એસ

જાંબુઘોડા તાલુકાના ડુમા ગામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યો છે તે સદર યે ડુમાના માજી ધારાસભ્ય અને માજી કાયદા મંત્રી શ્રી ઉદેસિહ બારીયા અને ડુમા ગામના રહેવાસી તેમજ આજુબાજુના કાર્યકર્તાઓ ઉદેસિંહ બારીયા સાહેબ સાથે રહી ને જાંબુઘોડા તાલુકા પંચાયતમાં ધરણા કરવા જતા હતા ત્યારે જાંબુઘોડા પોલીસે કાર્યકર્તાઓની અટક કરી હતી ત્યારે ઉદેસિંહભાઇ તેમજ કાર્યકર્તાઓ ભાજપ વિરોધ નારા લગાવ્યા હતા કે ભ્રષ્ટાચાર બંધ કરો ભ્રષ્ટાચાર બંધ કરો સાથે વિરોધ કરવામાં આવ્યું હતું ઉદેસિંહ બારીયા જણાવ્યું હતું કે કયા વર્ષમાં પણ મનરેઞા કામમાં કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થયેલો છે તેમજ સીસી રોડ પાવર બ્લોક તેમજ મનરેગામાં આવતા કામમાં જાંબુઘોડા તાલુકાના ડુમા ગામે તેમજ જાંબુઘોડા તાલુકામાં સરકારી કામમાં સરકારશ્રી તરફથી ભ્રષ્ટાચારીઓને નહિ પકડે તો તો હું સરકારી ઓફિસમાં જઈને આત્મ વિલોપન કરીશ તેવું ઉદેસિહ બારીયાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here