કોલેજ નગરપાલિકા વિસ્તારના વૉર્ડ નં ૧ માં ડામર રોડની કામગીરી શરૂ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરપાલીકા નાં વૉર્ડ નં ૧ માં આવેલ સ્ટેશન રોડ થી કોલેજ સુધીનો ખખડધજ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલત રોડનો અવરોધ થતાં કામગીરી ખોરંભે મુકાઈ હતી. જેનાં એહવલો પ્રકાશિત થતા સ્થાનિક તંત્ર હરકતમાં આવી બે દીવસ પહેલાં જ અટકળ માં મુકવામાં આવેલ રોડની કામગીરી ફરી શરૂ કરી દેવાઈ. કાલોલ ડેરોલસ્ટેશનના મુખ્ય રોડ થી કોલેજ સુધીના અંદાજીત ૧૬૦*૩ મીટર ડામર રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here