ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
ગત રોજ તારીખ 21 8 2021 રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાજપ મહિલા મોરચા દ્વારા ધોરાજી ભાજપના હોદ્દેદારોને રાખડી બાંધીને પવિત્ર રક્ષાબંધનની ઉજવણી કરી હતી તે દરમિયાન ભાજપના મહિલા મોરચાના પ્રમુખ વીણાબેન ડાભી ધોરાજી ભાજપ શહેર પ્રમુખ વીનુભાઈ માથુકીયા ધોરાજી ભાજપ ઉપપ્રમુખ કૌશિકભાઇ વાગડિયા ધોરાજી ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તુષારભાઈ સુંદરવા જિલ્લા અનુસૂચિત જાતિ મંત્રી કિશોરભાઈ જેઠવા કાનજીભાઈ સોલંકી ધોરાજી ભાજપ અગ્રણી જયસુખભાઇ ઠેસિયા ધોરાજી ભાજપ અગ્રણી વિડીભાઈ પટેલ ભાજપ અગ્રણી હરકીશભાઇ માવાણી ધોરાજી ભાજપ અગ્રણી ખેડૂતનેતા વીઠલભાઈ હીરપરા વીજય અંટાળા વીજય બાબરીયાને રક્ષા બાંધી ને પવીત્ર રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી.