વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાલોલ તાલુકાના કાતોલ ગામે આવી પહોંચતા ધારાસભ્ય સહિત અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયુ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાલોલ તાલુકાના કાતોલ ગામે આવી પહોંચતા ધારાસભ્ય સહિત અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયુ. પ્રાથમિક શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારી તેમજ સરપંચ તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ,ગામના અગ્રણીઓ માજી તાલુકા પ્રમુખ ગીરવતસિંહ, માજી સરપંચ ગુણવંતસીહ પ્રાથમિક શાળા નો સ્ટાફ હાજર રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here