મોરબી ખાતે વીસી પરા વિસ્તાર હાઉસિંગ બોર્ડ ખાતે બાલાજી હનુમાન મંદિર માં શ્રી હનુમાન જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો અંતર્ગત બાલાજી મિત્ર મંડળ દ્વારા મંદિરમાં સજાવટ સાથે પૂજાપાઠ પ્રાર્થના પ્રસાદ વિગેરે કાયક રમો અંતર્ગત મંડળના સભ્યો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે તારીખ 6 4 2023 ના ગુરુવારે શ્રી હનુમાન જયંતિ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે દર વર્ષની જેમ રાબેતા મુજબના કાર્યક્રમો બટુક ભોજન આરતી પૂજાપાઠ વિગેરે વિગેરે ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત મારુતિ મિત્ર મંડળ મોરબી ના સર્વે કાર્યકરો સભ્યો કાર્યક્રમને સફળ બનાવવા માટે તન મન ધનથી ભક્તિભાવે શ્રદ્ધા સાથે શ્રી હનુમાનજીના આશીર્વાદ મેળવવાના પ્રયાસો કરી ભક્તિ ભાવે વિવિધ કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારુતિ મિત્ર મંડળ ના સભ્યો મંદિરમાં લાઈટ ડેકોરેશન ફૂલોના સિંગાર સજાવટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ ની સભ્ય દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.