ભાવનગર ડિવિઝનના બરવાળા ડેપોને વિભાગ દ્વારા બરવાળાથી જામનગર રૂટમાં નવી બસ ફાળવવામાં આવી

છોટાઉદેપુર, સકીલ બ્લીચ :-

બરવાળા થી જામનગર રુટ ઉપર નવી બસ ફાળવતા બરવાળા ડેપોમેનેજર રામદેવસિંહ પ્રદેશ અધ્યશ તુષારભાઈ ચાવડા અને ati દિલાવરસિંહ અનિરુદ્ધસિંહ દિગુભા ઝાલા મોરદાન ભાઈ ગઢવી મયુરધ્વજસિહ્ પૃથ્વીરાજસિંહ દ્વારા બરવાળા ડેપોમાં મીઠાઈ વેહચી અને શુભકામનાઓ પાઠવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here