ભાગ્યોદય યુવા વિકાસ મંડળ દ્વારા સીવણ ક્લાસમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્રો અપાયાં

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના વેજલપુર ગામે ભાગ્યોદય યુવા વિકાસ મંડળ ના ઉપક્રમે સીવણ તાલીમ લીધેલી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ વિતરણ સમારોહ મા વેજલપુર ભાગ્યોદય યુવા વિકાસ મંડળ પ્રમુખ યોગેશ કાછિયા સહિત તાલીમના સંચાલક મુન્નીબેન તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રમાણપત્રો નું વિતરણ કરવામા આવ્યું હતુ જેમાં તાલીમ લીધેલી તમામ બહેનો ઉપસ્થિત રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here