બાયડના અંતરિયાળ એવા વાઘવલ્લા ગામેથી ગાંજાના વાવેતરવાળા ૯ આરોપીઓના સર્વે નંબરોમાંથી લીલો ગાંજો શોધી કાઢતી જિલ્લા પોલીસ…

બાયડ, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેડી, ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ,સી,બી. અરવલ્લી નાઓ તથા એલ.સી.બી. સ્ટાફ અરવલ્લી ધ્વારા પેટ્રોલીંગ રાખવામાં આવેલ જે પેટ્રોલીંગ દરમ્યાન ચોકકસ બાતમીદારથી માહિતી મળેલ કે, આ કામના આરોપી રાયભણસિંહ બાદરસિંહ ઝાલા રહે વાઘવલ્લા તા બાયડ જી અરવલ્લી નાએ પોતાના ખેતરમાં ગાંજાના વાવેતર કરેલ છે. જે અન્વયે એલ સી બી સ્ટાફ નાઓ મારફતે વેરીફાઇ કરાવી માહિતી ખરી હોવાનું જણાઇ આવતાં બાયડ પો સ્ટે થી વધુ સ્ટાફ સાથે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પંચો સાથે વાપવલ્લા ગામે બાતમીવાળા ખેતરો ઉપર રેડ હાથ ધરવામાં આવેલ આ કામે બાતમીવાળી જગ્યાએ જરૂરી માણસો. સરકારી પંચો, વિડીયોગ્રાફર, એક એસ એલ – અધિકારી. તલાટી કમમંત્રી, ડ્રોન કેમેરા ઑપરેટર, તોલાટ, જરૂરી મજુરો તથા મુદ્દામાલ ભરવા સારૂ કંતાનના કોથળાઓ તથા મુદ્દામાલ સીલ કરવાના સાધનો સાથે તા.૧૮.૧૦રર ના ક.૭.૩૦ થી રેઇડ શરૂ કરવામાં આવેલ. જે બાતમીવાળી જગ્યાએથી આરોપી નંબર (૧) રાયભણસિંહ બાદરસિંહ ઝાલા નાઓ તેઓના ખેતરમાંથી મળી આવેલ હતા.

(૧) આ કામે આરોપી રાધભણસિંહ બાદરસિંહ ઝાલાનાએ ખેતરમાં ફરતે તુવેર તથા કપાસનું વાવેતર નવો સર્વે નંબર ૩૬૫માં વચ્ચે. આઠ ચાસમા ગાંજાના મોટા છોડ ૫૦ બાય ૧૦૦ ચોરસ ફુટમાં વાવેલ મળી આવેલ કુલ ૩૭૦ ગાંજાના છોડ, જે પાંચ થી સાત ફુટની લંબાઇના તથા છોડ મોટા અને ડાળીઓ વાળા તેમજ ઝાડા થકવાળા હતા. તેમજ ૩૩૦ નાના છોડ મળી આવેલ જે અડધા ફુટની લંબાઇના હતા. ગાંજાના નાના મોટા કુલ છોડ નંગ ૭૦૦ મુળીયા સાથે ૨૭ ઘેલા જેમાં ગાંજાનું કુલ વજન ૮૬૦,૪૮૦ કી.ગ્રા. જેની કિ.રૂ.૮૬,૦૪,૮૦૦/-નો મળી આવેલ

(૨) રાયભણસિંહ બાદરસિંહ ઝાલાના ખેતરની બાજુમાં કાકાના દીકરા ભરતસીંહ ચત્તુરસીંહ ઝાલા ના ખેતરમાં તપાસ કરતાં ખેતરમાં કપાસ તથા તુવેરની વચ્ચે છ ચાસમાં ગાંજાના મોટા છોડ મળી આવેલ. જે ૩૫ બાય ૧૦૦ ચોરસ ફુટના ઘેરાવામાં કુલ ૧૮૭ મોટા ગાંજાના છોડ પાંચ થી સાત ફૂટની લંબાઇ મુળીયા સાથે ૮ શૈલા જેમાં ગાંજાનું કુલ વજન ૨૫૮ ૪૦૦ કી ગ્રા જેની કિરૂ ૨૫,૮૪,૦૦૦ નો મળી આવેલ

(3) રાયમણસિંહ બાદરસિંહ ઝાલા ના કાકાના દીકરા ભરતસીહ ચનુસીહ ઝાલાનુ બીજુ ખેતર સર્વે નંબર- ૩૬૧ માં કપાસના વાવેતરની વચ્ચે અને કપાસની આડમાં સાત ચાસમાં ગાંજાના નાના મોટા છોડ ૨ ૪૦ બાય ૬૦ ચોરસ ફુટના ઘેરાવામાં । કુલ ૭૦ નાના મોટા ગાંજાના છોડ એક થી ત્રણ ફૂટની લંબાઇના હતા. મુળીયા સાથે ૧ મેલા જેમાં ગાંજાનું કુલ વજન ૫ ૬૦૦ કી ગ્રા. જેની કિ૩ ૫૬,૦૦૦/- નો મળી આવેલ

(૪) રાયભણસિંહ બાદરસિંહ ઝાલાના કાકાના દીકરા શંકરસ ગલસીંહ ઝાલાના ખેતરમાંથી ગાજાના છોડ સર્વે નંબર ૩૬૦ માંથી કપાસ, દીવેલા તથા તુવેરની વચ્ચે છ ચાસમાં ગાંજાના મોટા છોડ ૩૫ બાય ૬૦ ચોરસ ફુટના ઘેરાવામાં ૧૪૨ મોટા ગાંજાના છોડ વાવેલ મળી આવેલ. મુળીયા સાથે ૧ થેલા જેમાં ગાંજાનું કુલ વજન ૩૪૫ ૧૬૦ કી.ગ્રા. જેની કિ.રૂ. ૩૪.૫૧,૬૦૦/- નો મળી આવેલ

(૫) રાયાણસિંહ બાદરસિંહ ઝાલા રહે.વાધવલ્લાવાળાના બીજા ખેતરમાં ગાંજાના છોડ, શેઢાની ફરતે તુવેર, કપાસ તથા દીવેલાનું વાવેતર સદર ખેતરના સર્વે નંબર ૩૫૬ માંથી વચ્ચે પાંચ ચાસમાં ગાંજાના મોટા છોડ ૨૫ બાય ૭૦ ચોરસ ફુટમાં વાવેલ હતા. કુલ ૧૧૦ મોટા ગાંજાના છોડ મળી આવેલ મુળીયા સાથે ૧ થેલા જેમાં ગાંજાનું કુલ વજન ૧૬૩ ૧૩૦ કી ગ્રા જેની કિ.રૂ ૧૬:૩૧,૩૦૦/- નો મળી આવેલ

(૬) રાયભણસિંહ બાદરસિંહ ઝાલાના કાકાના દીકરા પ્રભાતસીંહ કોદરસીંહ ઝાલાના ખેતરના સર્વે નંબર દીવેલા તથા તુવેરની વચ્ચે ચાર ચાસમાં ગાંજાના મોટા છોડ હતા, જે ૨૦ બાય ૫૦ ચોરસ ફુટના ઘેરાવામાં કુલ ૧૮૩ મોટા ગાંજાના છોડ મળી આવેલ મુળીયા સાથે ૯ ચેલા જેમાં ગાંજાનું કુલ વજન ૨૮૯ ૬૫૦ કી.ગ્રા જેની કિ.રૂ ૨૮,૯૬,૫૦૦ નો મળી આવેલ

(૭) રાયભણસિંહ બાદરસિંહ ઝાલાનાઓના ખેતરની બાજુમાં ગામના ઇશ્વરસીંહ ડાહાસીંહ ઝાલાના ખેતર સર્વે નંબર ૩૫૭ ખેતરમાં ફરતે તુવેરનું વાવેતર વચ્ચે સાત ચાસમાં ગાંજાના મોટા છોડ ૩૫ બાય ૬૦ ચોરસ ફુટના ઘેરાવામાં કુલ ૨૧૬ મોટા ગાંજાના છોડ, પાંચ થી સાત ફૂટની લંબાઇના ઘેરાવામાં કુલ ૨૧૬ મોટા ગાજાના છોડ મળી આવેલ મુળીયા સાથે ૧૧ શૈલા જેમાં ગાજાનું કુલ વજન ૨૮૯.૬૫૦ કી.ગ્રા જેની કિ.રૂ. ૨૮,૯૬,૫૦૦/- નો મળી આવેલ

(૮) રાયભણસિંહ બાદરસિંહ ઝાલાનાઓના ખેતરની નજીક આવેલ એક કપાસ તથા તુવેરના વાવેતર વચ્ચે ગાંજાના છોડ જે ખેતરમાં અરજસિંહ જીવસિંહ ઝાલા રહે વાઘવલ્લા તા.બાયડ જી.અરવલ્લી ના ખેતરના સર્વે નંબર ૩૫૪ માંથી ચાર થી દસ ફુટ ઘેરાવામાં ચાસમાં, ત્રણ થી પાંચ ફુટ ઉંચાઇના કુલ ૫ મોટા ગાંજાના છોડ મળી આવેલ, મુળીયા સાથે ૧ ચેલા જેમાં ગાંજાનું કુલ વજન ૩૦૯૦ કી.ગ્રા. જેની કિ.રૂ ૩૦,૯૦૦ નોં મળી આવેલ.

(૯) રાયભણસિંહ બાદરસિંહ ઝાલાનાઓના ખેતરની નજીક તેઓના કુટુંબીનું ખેતરમાં કપાસ તથા દીવેલાના વાવેતરવાળા નવો સર્વે નંબર ૪૨૫નો પુનર્સીંહ રમણસિહ જાલાના ખેતરમાં દીવેલા તથા કપાસની આડમાં વચ્ચે વચ્ચે ગાંજાના નાના છોડ હતા. જે ૩૦ બાય ૫૦ ચોરસ ફુટના ઘેરાવામાં વાવેલ હતા. વાવેલ ગાંજાના કુલ ૧૦૭ નાના છોડ, આશરે છ ઇંચ લંબાઇના મુળીયા સાથે ૧ થેલા જેમાં ગાંજાનું કુલ વજન ૦.૧૩૬ કી.ગ્રા જેની કિ.રૂ. ૧૩૦૦ નો મળી આવેલ

(૧૦) રાયભણસિંહ બાદરસિંહ ઝાલાનાઓના ખેતરની નજીક અરજણીઁહ જીવસ્તક જાલા રહે.વાઘવલ્લા ના બાયડવાળાનું બીજા નંબરના ખેતરમાં કપાસના વાવેતરવાળુ નવો સર્વે નંબર ૪૨૫નો છે જે કપાસના વાવેતરની આડમાં ગાંજાના છોડ આશરે ૨૦ બાય ૨૫ ચોરસ ફુટના ઘેરાવામાં ગાંજાના છોડ, છ ઇંચ થી દોઢ ફુટ સુધીની લંબાઇના, ગાંજાના નાના છોડ નંગ-૨૭૯ મુળીયા સાથે ૧ થેલા જેમાં ગાંજાનું કુલ વજન ૦.૪૧૦ કી.ગ્રા. જેની કિ.રૂ. ૪૧૦૦- નો મળી આવેલ ૩૨૬નો ખેતરમાં જોતા કપાસ તથા તુવેરની વચ્ચે ચાર ચાસમાં ગાંજાના મોટા છોડ, જે ૨૦ બાય ૩૫ ચોરસ

(૧૧) રાયભણસિંહ બાદરસિંહ ઝાલાના કાકાના દીકરા પ્રભાતસીંહ કોદરસીંહ ઝાલાના બીજા ખેતર સર્વે નંબર ફુટના ઘેરાવામાં, વાવેલ કુલ ૮૨ મોટા ગાંજાના છોડ મળી આવેલ મુળીયા સાથે ૧ થેલા જેમાં ગાંજાનું કુલ વજન ૪૨,૮૧૦ કી.ગ્રા જેની કિ૩ ૪,૨૮,૧૦૦/- નો મળી આવેલ.

(૧) પકડાયેલ મુદ્દામાલ :- ગાંજાના કુલ છોડ નગઃ ૨૦૮૧, – કુલ વજન ૨૨૭૨.૨૩ કિ.ગ્રા. મુદ્દામાલની કુલ કી.રૂ.૨,૨૭,૨૨,૩૬૦ (ર) પકડાયેલ આરોપીઓ (૧) રાચમણસિંહ બાદરસિંહ ઝાલા રહે વાઘવલ્લા ના બાયડ જી.અરવલ્લી (૨) અરજણસીંહ જીવસીંહ ઝાલા રહે.વાઘવલ્લા તા.બાયડ જી.અરવલ્લી (૩) વોન્ટેડ આરોપી (3) પ્રભાતસીંહ કોદરસીંહ ઝાલા રહે વાઘવલ્લા ના બાયડ જી અરવલ્લી ઇશ્વરસીંહ ડાહ્યસીંહ ઝાલા રહે.વાધવલ્લા તા.બાયડ જી અરવલ્લી, (૫) પુનઃસીંહ રમણસીંહ જાલા રહે વાઘવલ્લા ના બાઘડ જી અરવલ્લી (૬) મહેન્દ્રસીંહ અરજણસીહ ઝાલા રહે વાઘવલ્લા તા બાયડ જી.અરવલ્લી (૭) મહારાજ કે જે ગાંજાનુ બીયારણ આપનાર જેનુ નામ સરનામુ મળેલ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here