નર્મદા જીલ્લા LCB પોલીસે દેડિયાપાડા તાલુકાના કણજી ગામ પાસે થી મોટરસાઈકલ ઉપર સપ્લાય થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ

પોલીસે રુપિયા વિદેશી દારૂ મોટરસાઈકલ સહિત 46 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપી મોટરસાઈકલ ચાલક ફરાર

સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા ઓની ચૂંટણી ઓ ની ચૂંટણી ઓ ને ધ્યાન પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર નર્મદા જીલ્લા મા આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા ઓની ચૂંટણી ઓ ના ટાંણે દારૂ નો જથ્થો જીલ્લા મા બુટલેગરો દ્વારા ધુસાડવામા આવસે ની બાતમી આધારે પોલીસે પોતાના ઉચ્ચ અધિકારીઓ ની સુચના થી જીલ્લા LCB પોલીસ ના જવાનો ને પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલે પોલીસ જવાનો અશોક ભગુભાઈ , વિજય ગુલાબસીંગ , પ્રકાશ રતિલાલ સહિત રાકેશ ચંપકભાઈ નાઓને નાકાબંધી કરવા માટે દેડિયાપાડા તાલુકા ના કણજી ગામ ની સીમ મા તૈનાત હતા ત્યારે એક પેશન પ્રો મોટરસાઈકલ નંબર GJ 22 D 7258 વડાલી , મહારાષ્ટ્ર તરફ થી ઝરવાણી તરફ જતી હોય પોલીસ ને આ મોટરસાઈકલ ઉપર થેલા ઓ હોય ને શંકા જતા તેને ઉભી રાખવા માટે તેનાં ચાલક ને ઇસારો કરતા મોટરસાઈકલ સવાર દુર થીજ પોલીસ ની નાકાબંધી જોઇ લેતાં તે પોતાના કબ્જા ની મોટરસાઈકલ રોડ ઉપર જ ફેંકી અંધારામાં ફરાર થઈ ગયો હતો, પોલીસે મોટરસાઈકલ પાસે આવી તપાસ હાથ ધરતા કંતાન ના બે કોથળા તેમજ વિમલ નો એક થેલો વિદેશી દારૂ ભરેલાં મળી આવ્યા હતા.થેળા માંથી ઇગ્લીશ દારૂ ના કવાટરિયા નંગ નંગ 236 કિંમત રુપિયા 23600 બીયર ટીન નંગ 24 કિંમત રુપિયા 2400 મોબાઈલ કિંમત રુપિયા 5000 અને મોટરસાઈકલ કિંમત રુપિયા 15000 ની મળી કુલ રુપિયા 46000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી મોટરસાઈકલ સવાર ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે . અને આ દારૂ નો જથ્થો કયાં થી આવ્યો કયાં લઇ જવાતો હતો તેની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.મા રાખી ને વડોદરા રેન્જ આઇ જી હરિકૃષ્ણ પટેલ સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા સમગ્ર જીલ્લા મા દારૂ ના દુષણ ને ડામવાની સુચના આપવામાં આવી હોય સમગ્ર જીલ્લા મા પોલીસ સાબદી બની બુટલેગરો ઉપર વોચ રાખી રહી છે તયારે દેડિયાપાડા તાલુકા ના કણજી ગામ પાસે થી નર્મદા LCB પોલીસે મોટરસાઈકલ ઉપર સપ્લાય થતો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડયો હતો અને રુપિયા 46000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર નર્મદા જીલ્લા મા આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા ઓની ચૂંટણી ઓ ના ટાંણે દારૂ નો જથ્થો જીલ્લા મા બુટલેગરો દ્વારા ધુસાડવામા આવસે ની બાતમી આધારે પોલીસે પોતાના ઉચ્ચ અધિકારીઓ ની સુચના થી જીલ્લા LCB પોલીસ ના જવાનો ને પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલે પોલીસ જવાનો અશોક ભગુભાઈ , વિજય ગુલાબસીંગ , પ્રકાશ રતિલાલ સહિત રાકેશ ચંપકભાઈ નાઓને નાકાબંધી કરવા માટે દેડિયાપાડા તાલુકા ના કણજી ગામ ની સીમ મા તૈનાત હતા ત્યારે એક પેશન પ્રો મોટરસાઈકલ નંબર GJ 22 D 7258 વડાલી , મહારાષ્ટ્ર તરફ થી ઝરવાણી તરફ જતી હોય પોલીસ ને આ મોટરસાઈકલ ઉપર થેલા ઓ હોય ને શંકા જતા તેને ઉભી રાખવા માટે તેનાં ચાલક ને ઇસારો કરતા મોટરસાઈકલ સવાર દુર થીજ પોલીસ ની નાકાબંધી જોઇ લેતાં તે પોતાના કબ્જા ની મોટરસાઈકલ રોડ ઉપર જ ફેંકી અંધારામાં ફરાર થઈ ગયો હતો, પોલીસે મોટરસાઈકલ પાસે આવી તપાસ હાથ ધરતા કંતાન ના બે કોથળા તેમજ વિમલ નો એક થેલો વિદેશી દારૂ ભરેલાં મળી આવ્યા હતા.થેળા માંથી ઇગ્લીશ દારૂ ના કવાટરિયા નંગ નંગ 236 કિંમત રુપિયા 23600 બીયર ટીન નંગ 24 કિંમત રુપિયા 2400 મોબાઈલ કિંમત રુપિયા 5000 અને મોટરસાઈકલ કિંમત રુપિયા 15000 ની મળી કુલ રુપિયા 46000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી મોટરસાઈકલ સવાર ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે . અને આ દારૂ નો જથ્થો કયાં થી આવ્યો કયાં લઇ જવાતો હતો તેની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here