છોટા ઉદેપુરના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ નારણ રાઠવાના કોંગ્રેસને રામ રામ.. આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કરતાં રાજકીય મોરચે હડકંપ…

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

હાલ લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે પાર્ટી બદલવાની હોડ જામી છે અને કોંગ્રેસના ઉમેદવારોના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે. ત્યારે આજે વધુ એક પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા રાજ્યસભા સાંસદ નારણ રાઠવા તેમજ નારણભાઈ રાઠવા ના છોકરા સંગ્રામ સીહ ગાંધીનગર કમલમ ખાતે કેસરિયા ધારણ કર્યા કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો કેસરિયો. ધારણ કરતા કોંગેસ મહુડી મંડળ માં સોપો પડી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here