છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર સેવા સદન ફાયર અને ઇમર્જન્સી સર્વિસ દ્વારા તારીખ.૧૪,મી એપ્રિલ, એટલે ૧૪ મી એપ્રિલ નારોજ ફાયર સેફ્ટી દીવસ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય અગ્નિ સમન સેવા દિન ભારત દેશ માં દર વર્ષે ની ૧૪ મી એપ્રિલ ના દિવસે મનાવવામાં આવે છે ૧૪,મી એપ્રિલે ૧૯૪૪ ના દીવસ મુંબઈ ના બંદર ડોક યાર્ડ ખાતે ફાર્ટ સ્ટીકેન નામના માલ વહક. જહાજમાં અકસ્માતે આગ લાગી હતી આ ગ. લાગી હતી આ જહાજમાં રૂ ની ગાંસડીઓ તેમજ યુદ્ધની સામગ્રી વિસ્ફોટકો સામગ્રી ભરેલી હતી તેમાં અકસ્માતેઆગ લાગતા આગ લાગતા અગ્નિ સમન સેવાના કર્મચારીઓ આગ હોલવવા નુ કાર્ય કરતા હતા આ દરમિયાન જહાજમાં વિસ્ફોટ સામગ્રી હોવાના કારણે,૬૬ અગ્નિસમન સેવાના કર્મચારીઓ આગની લપેટમાં આવી વીરગતિ પામ્યા હતા આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા તેમજ આગથી બચાવવા ઉપાય માટે જનજાગૃતિ લાવવા માટે છોટાઉદેપુર ફાયર સેફટી સ્ટેશન ખાતે અપસીટ સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહિલ અને છોટાઉદેપુર ફાયર સેફટી ના તમામ સ્ટાફ અને ન્યુ એન્જલ કોમ્યુનિટી કોલેજ છોટાઉદેપુર ફાયર ટ્રેની સ્ટાફ અને ઇન્સ્ટાચર અશ્વિનભાઈ આર રાઠવા તેમજ નિવૃત આર્મી મેન રાઠવા માનસીગભાઈ સી ઉપસ્થિતિમાં રહીને શહીદોને શ્રદ્ધાંજલિ આપીને અને અકસ્માત રીતે આગ લાગતા બચાવવાના ઉપાયો જન જાગૃતિ લાવવા આજે છોટાઉદેપુર ખાતે ફાયર સેફટી ૧૪,મી એપ્રિલ,૨૦૨૪, ની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here