છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડી મો.સા ચોરીનો ગુનો શોધી ડાઢી કી.રૂ.૫૦,૦૦૦/-નો મુદામાલ રીકવર કરતી છોટાઉદેપુર પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મર્દાનીયા થી વડોદરા રેન્જ વડોદરા નાઓ તથા આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર છલ્લો છોટાઉદેપુર તાઓએ પાછા ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી ક૨વા જીલ્લાના તમામ થાણા અમલદાર તથા તમામ શાખા ઈન્ચાર્જ નાઓને સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને કે.શેરા સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશ પોલીરા ઉપેક્ટર વી. એમ.કામળીયા નાઓ તથા સ્ટાના માણસો સાથે છોટાઉદેપુર વિ૨તારમાં પેટ્રોલીંગમા હતા તે દવાન બાતમી હકીકત મળેલ કે એક ઇામ ચોરીની મોટર સાયકલ લઈને સુરખેડા તરફ થીંછોટાઉદેપુર રંગપુર નાકા તરફ નાવનાર છે તેવી બાતમી હકીકત આધારે રંગપુર નાકા પાસે વાહન ચેકીંગ કરતા એક ઇસમ મો.સા લઇને આવતા સદર ચાલકને ઉભો રહેવાનો ઈંસા૨ો ક૨તા સદરી ચાલક મો.સા ઉભી રાખતા સદરી મો.સા. ના ચાલક પાસે કાગળો તથા માલિકી અંગે આધાર પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નઠી જેથી મોટર સાયકલના ૨જી નંબર જોતા GJ-34-F-0877 નો લખેલ હોઇ જે છોટાઉદેપુર પોલિસ સ્ટેશના પોકેટકોપ મોબાઈલમા તથા ઈ ગુજકોપમા તપાસ કરતા સ૨ મોટર સાયકલ એક માસ અગાઉ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરાયેલ હોવાનુ જણાતા સદરી આરોપી તથા એસ એફ ડીલક્ષ મોટર સાયકલ GJ-34-F-0877
ડી.રૂ.૫૦,000/- || *મુદામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ શા લાપી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
– કબજે કરવામાં આવેલ મુદ્દામાલ તથા અન્ય મુદ્દાલ- (૧) એક એસ એફ ડીલક્ષ મોટર સાયકલ GJ-34-F-0877 .50,000/-
–પડાયેડ આરોપી –
(૧)કુલસિંગ થાવરીયામાઇ રાઠવા ઉ.વ-૨૬ ૨હે.મોરીયાગામ સુથારી ફળીયા તા કઠીવાડા
-સારી કામગીરી કરવા :-
(૧) વી.એમ.કામળીયા પોલીન્સ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન તથા (૨) અ.હે.કો અરવિંદ સિંહ માનસિંહ .બ-૧૧૪ (૩) અ.હે.કો પરથીદાન ઉમરદા (બ.નં-૧૦૧ (૪) ન પો.કો ઉનડભાઇ રામભાઇ બ.૫-૧૬૦ (૫) આ.પો.કો મેહુલભાઇ ડાયાભાઇ બ.નં-૯૮૫ (૬) પો.કો શામળભાઇ પ્રભુભાઇ બ.નં-૧૮૯
છોટાઉ પુર પોલીસ સ્ટેશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here