છોટાઉદેપુર નગર સહીત જિલ્લામા ભારે પવન સાથે ધોધમાર વરસાદ.. ધરતી પુત્રમાં ખુશીનો માહોલ…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર પંથકમાં ઘણા સમય પછી ભારે પવનસાથે વરસાદ વરસતા લોકો ખૂશી
હાથતાળી આપી ગયેલા વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશાલી
વરસાદ વરસતા બફારાથી પરેશાન લોકોને રાહત સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી
ધોધમાર વરસાદ વરસતા ખેતી ના પાક ને જીવત દાન
છેલ્લા એક મહિના દરમિયાનના અસહ્ય બફારા અને ગરમીમાં રાહત
લાંબા વિરામ બાદ વરસાદ વરસતા મુરઝાતી ખેતીને જીવતદાન ખેડૂતોમાં ખુશીનો માહોલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here