છોટાઉદેપુર નગરના મુસ્લિમ સમાજનું ગૌરવ… મકરાણી ગુલામ ફરીદ ગુલામ મુસ્તુફાને શ્રેષ્ઠ શિક્ષકના એવોડથી સમ્માનિત કરાયા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરના મુસ્લિમ સમાજનું ગૌરવ મકરાણી ગુલામ ફરીદ ગુલામ મુસ્તુફાને.. દોરા ફળીયા ( વ ) પ્રા. શાળાના શિક્ષકને છોટાઉદેપુર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકના એવોડથી સમ્માનિત કરવામાં આવ્યા છે જેથી
છોટાઉદેપુર નગરના મુસ્લિમ સમાજમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી અને નગરના તમામ લોકોએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here