છોટાઉદેપુરમાં બિલકિસબાનું કેસ મામલે કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો કાર્યકરો દ્વારા કાળી પટ્ટી બાંધીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની રજૂઆત કરવામાં આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર કોંગ્રેસ માઈનોરીટી સેલ તરફથી છોટાઉદેપુર જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી ગુજરાત ના 2002 ના કોમી તોફાનો સામે બિલકીસબાનુ પરના ગેંગરેપ અને તેનીના પરિવારજનોના સાત સભ્યોની હત્યારા કેસમાં 11 ગુનેગારો અને માફી આપી છોડી મૂકવાના નિર્ણય પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકારને આપેલા માફીના નિર્ણયને પરત લેવા માટે જિલ્લા કલેકટર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત વર્ષ 2002ના કોમી રમખાણો દરમિયાન બિલ ગેંગરેપ અને તેણીના પરિવારજનોના સાત સભ્યોની હત્યાના કેસમાં 11 ગુનેગારોને છોડી મૂકવાનો ગુજરાત સરકારનો નિર્ણય ખૂબ જ આગાચાટ જનક હોવાનું દર્શાવી ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ માઈનોરીટી વિભાગના તથા મહિલાઓની મહિલાઓ દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સદર નિર્ણયને પરત લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી આવે તો પત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કેમ લાચાર અને ની સહાય સગર્ભા મહિલાઓ પર ગેંગરેપ અને તેના પરિવારજનોના સાથ સભ્યોની હત્યા કરનારા દોષિતોને સ્વાતંત્ર્ય પર્વના મહાન પ્રસંગે આજીવન કેદની સજામાંથી મુક્તિ આપીને છોડી મૂકવાના ગુજરાતની ભાજપ સરકારના શરમજનક નિર્ણયથી આ દિવસને કલંકિત થયો છે કેન્દ્ર સરકારની સ્પષ્ટ માર્ગ ધરતી કા છે કે આજીવન કારાવાસથી સજા ભોગવતા ગુનેગારો અને બળાત્કારીઓને માફી નીતિ અંતર્ગત છોડી મૂકવા જોઈએ નહીં તેમ છતાં ગુજરાતની ભાજપ સરકારે પરના ગેંગરે કેસના સાત ગુનેગારોને માફી આપી છોડી મૂકી પોતાની આ સંવેદનશીલતા જતી કરી છે આ નિર્ણય ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા લોકોને હતાશ કરનારો છે આ સાથે જણાવેલ કે મહામહિમ રાષ્ટ્રપતિ આપ મહિલા છો અને મહિલાઓના દર્દને તેમની વ્યથા ને તથા તેમની પીડાને સારી રીતે સમજી શકો છો બિલકુલ કરાયો ત્યારે તેઓ પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારબાદ તેણીની નજર સામે જ તેની ત્રણ વર્ષની દીકરી સહિત પરિવારના સાત સભ્યોની ખૂબ જ કુર્તાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આવા ગુનેદારોને તો સજા કરી નસીબ કરવી જોઈએ તેના બદલે ઉલટાનું ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આવા અપરાધના ગુનેગારોને માફી આપી છોડી મૂકવામાં આવ્યા છે તે મારી ચોકાવનારી બાબત તો એ છે કે કટરવાદી વિચારધારા ધરાવતા લોકો દ્વારા આવા ગુનેગારોની મુક્તિથી ખુશી મનાવી તેમનું સન્માન કરવામાં આવે છે જે માનવતાને લાજે એવું કૃત્ય છે.
આ પ્રસંગે જિલ્લા મહિલા કોંગ્રેસના મોનાબેન, જિલ્લા, નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, નગરપાલિકા ઉપપ્રમુખ નરગિસબેન મકરાણી, લઘુમતી પ્રમુખ અમજદ પઠાણ, તેમજ કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here