ગુંડાઓ હવે ગુજરાત છોડી દો તેવી જાહેરાત ગૃહમંત્રીની માત્ર કાગળો પર જ રહી કે શું..!?

વિરમગામ,
આરીફ દીવાન(મોરબી)

વિરમગામનો atm હુસેન દિવાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેને હિંમતનગરના હુસેન દિવાન પર ખૂની હુમલો કરી ગૃહમંત્રીના પરિપત્રને ખુલ્લો પડકાર ફેંક્યો !!

ગુજરાતમાં મોટા ભાગે નેતાઓ પરિપત્ર સત્તા પર હોય ત્યારે પરિપત્રોની જાહેરાત કરે છે પરંતુ અમલ કરાવવામાં નિષ્ફળ નીવડતા હોય તેમ છાશવારે બનતી હોય છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં મોટા ભાગે દારૂનું દુષણ ધમધમી રહ્યો છે તેવા ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની સરકાર આવશે તો દારૂની છૂટછાટ મળશે એવા મુદ્દા પર ચૂંટણી લડવાની તૈયારી શંકરસિંહ વાઘેલાએ જાહેર કરી દીધી છે મીડિયામાં ત્યારે પ્રશ્ન એ છે કે સરકાર દ્વારા સરકારી પરિપત્રો બહાર પાડીને તેનો અમલ કરાવવામાં ઝડપી અને સરળ કાયદાનું શાસ્ત્ર મજબૂત કરી તો જ ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટશે બાકી પરિપત્ર બહાર પાડયા પછી તે દિશામાં પણ નજર અંદાજ કરવાથી હુસેન દિવાન atm જેવા ગુંડાઓ ની ગુનાહિત હિસ્ટ્રી માં ફરી દાઉદ ડોન લતીફ ડોન વિકાસ દુબે જેવા કાર્યો કરવામાં અટકશે નહીં !?

તાજેતરમાં જ હિંમતનગર ખાતે મૂળ વીરમગામ નો હુસેન દિવાન atm ની છાપ ધરાવતો અને પોલીસ ચોપડે વારંવાર ચડી ચૂકેલા હુસેન atm દીવાને હિંમતનગરમાં પોતાની ધાક જમાવવા ની કોશિશ કરી હોય તેમ સામાજિક અને સામાજ સેવક પ્રતિષ્ઠ નીડર નિષ્પક્ષ પત્રકાર હુસૈન દિવાન પર ખૂની હુમલો કરી પોલીસ અને ગૃહ મંત્રી માટે ખુલ્લો પડકાર કર્યો હોય તેમ ઘટના બની છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મૂળ વીરમગામ નો વતની ૬૦ જેટલા atm ના ગુનામાં સંડોવાયેલો એટલે એની છાપ હુસેન atm તરીકે પડી ગઈ છે જેથી તે પોતાની જાતને ભાઈગીરી નો મોટો ભાઈ સમજી બેઠો હોય એટલે ગુજરાતમાં લતીફ ડોન દાઉદ ડોન અને વિકાસ દુબે જેવી પોતાની ઇમેજ બનાવવા માંગતો હોય તેમ પોતાની હરકતો શરૂ કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે જેના અનુસંધાને ગત તારીખ 26-9- 2020 ના રોજ ફરિયાદી હુસેન દિવાન પત્રકાર પર લોક કરી જાનથી મારી નાંખવાની કોશિશ કર્યાની ઘટના બની છે જેના અનુસંધાને તારીખ 29-9-2020 ના રોજ હુસેનાબાદ વિકાસ સમિતિ દ્વારા અસામાજિક તત્વોને પકડી કાયદાનું કડક પાલન કરાવવા રજૂઆત કરી છે જેમાં જણાવેલ વિગત એવી છે કે હુસેન શાહ કાળુશા દિવાની ઉર્ફે હુસેન atm અને તેના સાગરિતો દ્વારા સાબરકાંઠા જિલ્લાની હદમાં રહેતાં નાગરિકો વેપારીપત્રકારો ને એન કેન પ્રકારે નુકસાન કરતા કરતા હોય કેવા અસામાજીક તત્વોને કાયદાનું કડક પાલન કરાવી હદપાર તડીપાર કાયદાની કલમ ટાંકી કાર્યવાહી કરવા રજૂઆત લેખિતમાં કરવામાં આવી છે ત્યારે નોંધનીય છે કે ગૃહમંત્રીના તાજેતરમાં જ ગુંડાગર્દી છોડો નહીં તો ગુજરાત છોડો ના પરિપત્ર નો ભંગ કરી હુસેન atm મેં ગુજરાતમાં જમાવશે? ગુજરાત છોડ સે.? એ તો આવનાર સમય કેસે પરંતુ હુસેન atm ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેના પર હિંમતનગર ખાતે પોલીસ મથકમાં 307 સહિતની કલમો ટાંકી ને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હુસેન atm ક્યારે તેના હાથમાં આવશે??? એક મોટો ચર્ચાનો વિષય બન્યો છે અને સરકારી પરિપત્ર નું પાલન ક્યારે થશે!? એ પણ હુસેન atm ના ઝડપાયા બાદ હિંમતનગર ના મતદાર પ્રજાને ખયાલ આવી જશે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here