કાલોલ MGVCL ના કોટ પાસેથી પસાર થતા કાલોલ હાલોલ રોડ પરની ગટરો ઊભરાઇ…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ નગરમાં ફરી કોરોનાનો કેર વક્રી રહ્યો છે.જ્યારે કાલોલ નગરમાં આવેલ MGVCL નાં કોટની પાસેથી પસાર થતા કાલોલ-હાલોલ રોડ પાસેથી પસાર થતી ગટર લાઈન સાફસફાઈ ન થતાં ગટર ઉભરાઈ આવી છે. હાલ કાલોલ નગરમાંથી પસાર થતી ગટરો ઉભરાતા ગંદા પાણીની દહેશત ફેલાઈ છે.જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે.લાગતા વળગતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરી કોરોના મહામારીમાં કાલોલ નગરનાં મુખ્ય માર્ગની સમસર સાફસફાઈ થાય તેવી લોક માંગ ઉપસ્થિત થઈ છે.
  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here