કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની દુધ મંડળી પર કોટક બેન્ક દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યાં

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવતાં સમા ગામ ખાતે આવેલી દુધ મંડળી પર આવતાં સભા સદોને કોરોના થી રક્ષણ આપવા માટે માસ્ક વિતરણ કરવામાં આવ્યું. કાલોલ ની કોટક બેન્ક દ્વારા N 95 ના માસ્ક વિતરણ કરી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે માસ્ક પહેરીને સ્વાસ્થ્યની કેર રાખવા માગૅદશૅન આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here