કાલોલ ખાતે નર્મદાની મેન કેનાલ માંથી અજાણી સ્ત્રીની લાશ મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના સાતમણા ખાતે ખોડી નાં મુવાડા પાસે આવેલ નર્મદાની મેન કેનાલમાં થી એક પચીસ વર્ષ ની ઉમરની અજાણી સ્ત્રી ની લાશ ફુલી ગયેલી અને ડીકમ્પોઝ હાલતમા શુક્રવારે સાંજનાં સમયે વહેતા પાણીમાંથી મળી આવતા પોલીસે જાણવા જોગ નોધ કરી અજાણી અને બિનવારસી લાશ બાબતે જરૂરી તપાસ હાથ ધરી તેના વાલી વારસ ની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here