કાલોલ ઉર્દુ શાળા પાસે નગર પાલીકા દ્વારા લાંબા સમયથી ખાડા કરી વિકાસકાર્યમાં લાલયાવાડી… લોકો હેરાન પરેશાન…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ઉર્દુ શાળા પાસે નગરપાલીકા દ્વારા લાંબા સમયથી ખાડા કરીને કામ ચાલી રહ્યુ છે જેને પરિણામે ગંદકી ની ભરમાર અને જનતા ને અવરજવર મા તકલીફ પડી રહી છે આ વિસ્તારના રહીશો ને પોતાના ઘરે જવુ પણ દુષ્કર બની ગયેલ છે જેથી તાકીદે કામ પુર્ણ કરી રાબેતા મુજબનો સારો રસ્તો બને તેવી જનતાની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here