કાલોલની મલાવ ચોકડી પાસે વેરાયેલા કેમિકલને કારણે ધુમ્મસ છવાયેલું વાતાવરણ, અક્સ્માતનો ભય

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ હાલોલ હાઇવે પર મલાવ તરફ જવાના રસ્તા પર શનીવારે સવારે હાઈવે પર થી પસાર થતા કોઈ વાહનમાંથી કેમિકલ ભરેલા બે થેલા રસ્તા પર પડી જવાના કારણે કેમિકલ વેરાઈ જતા સમગ્ર વિસ્તાર માં ધુમ્મસ છવાયેલું વાતાવરણ સર્જાયું હતું અને પરીણામે વાહન ચાલકો ને આગળ જતુ વાહન સ્પષ્ટ દેખાઈ શકતુ નહોતુ હિલ સ્ટેશન જેવો માહોલ હાઈવે પર સર્જાયો હતો અને અક્સ્માત નો ભય વ્યાપી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here