અભયમ ગોધરા ટીમ દ્વારા મહીલા કર્મયોગી દિવસ નિમિત્તે ઉજવણી કરાઈ

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી તારીખ ૧ થી ૧૪ ઓગસ્ટ દરમીયાન મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભયમ દ્વારા મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાણાવાસ સોસાયટી વિસ્તારમાં મહીલા કર્મયોગી દિવસના ભાગરૂપે વ્યક્તિગત સંપર્ક કરી કર્મયોગીનો સંદેશો અભયમ ટીમ દ્વારા પહોચાડવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here